- કોઈપણ સટીર્ફાઈડ ફોર્મ / રેકોર્ડની નકલ આપવા / મેળવવાની સેવા બાબત…
- અરજી સ્વીકાર : 11-00 – 4-00 તમામ કામકાજના દિવસોએ જે શાખામાં
- અરજી ચકાસણી : અરજી તારીખથી 3 દિવસમાં
- જન્મ / મરણ સર્ટી આપવું : અરજી તારીખથી 3 દિવસમાં
- બીલ્ડીંગ પ્લાન સિવાયના બીજા દસ્તાવેજોની નકલો : 15 દિવસમાં
- બીલ્ડીંગ પ્લાન (સંલગ્ન વ્યક્તિને મળવાપાત્ર) : 2 મહિનામાં
- મ્યુનિસીપાલટીના કોઈપણ : ૭ દિવસમાં ઠરાવની નકલ