બાંધકામ શાખા

બાંધકામ શાખા દ્વારા લોક જરૂરિયાત તથા સુખાકારીના આંતર માળખાકીય કામો હાથ ધરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે રોડ રસ્તા, વરસાદી લાઈન, ફૂટપાથ, બાગ બગીચા, ટાઉન હોલ, જન સુવિધા કેન્દ્ર વિગેરેના બાંધકામ તથા જાળવણી ની કામગીરી કરે છે.

નગરપાલિકા ખાતે ૧૦૪૮ સીટીંગ કેપેસીટી નો ઓડીટોરીયમ (ટાઉન હોલ) છે.

સ્વામી વિવેકાનંદ લેક (પરા તળાવ) શહેરીજનો ના આનંદ પ્રમોદ માટે ડેવલપ કરવામાં આવેલ છે.

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039