મહેસાણા શહેરમાં મોટાભાગ માં નર્મદા આધારિત શુધ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. મહેસાણા શહેર માં રોજનું ૩૩ MLD નર્મદાનું પાણી તથા ૨ થી ૩ MLD ટ્યુબવેલનું પાણી પૂરું પાડવામાં આવે છે. મહેસાણા શહેર માં 50 લાખ લીટર ના ચાર મોટા તથા અન્ય આઠેક નાના અન્ડર ગ્રાઉન્ડ સંપ અને ૪૦ નાની મોટી ઓવરહેડ ટાંકીઓ છે જેના દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે. મહેસાણા શહેરમાં ૩૨ ટ્યુબવેલ હાલમાં ચાલુ છે. જેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવે છે.
અનુ. |
કર્મચારી નું નામ |
હોદ્દો |
મોબાઇલ નંબર |
૧ | શ્રી જીગ્નેશ સી.પટેલ | મદદનીશ ઈજનેર | ૯૯૨૫૨ ૦૭૯૭૭ |
૨ | શ્રી કલ્યાણજી ઠાકોર | ઇન્ચાર્જ ફિટર | ૯૯૨૫૦ ૪૯૪૭૭ |
૩ | શ્રી કેતનભાઈ પટેલ | ઓફીસ ક્લાર્ક | ૭૬૨૧૮૫૩૭૮૩ |
૪ | શ્રી ધીરજભાઈ વણકર | સુપરવાઈઝર | ૬૩૫૨૯ ૫૪૪૦૯ |