લગ્ન નોંધણી

લગ્ન નોધણી માટે વર કન્યા એ રજુ કરવાના પેપર
  • નમુનો -૧ અરજી ફોર્મ ઉપર રૂપિયા ૩/-ની કોર્ટટીકીટ લગાવવી./li>
  • લગ્ન નોંધણીની યાદી (કલમ -૫) બે નકલ માં કુલ રૂ.૪૦૦/- એગ્રીમેન્ટ ટીકીટ લગાવવી./li>
  • મેમોરેન્ડમની બંને નકલ પર વર-કન્યાના પાસપોર્ટ સાઈઝના ફોટા લગાવવા./li>
  • વર – કન્યા – જન્મનું પ્રમાણપત્ર / સ્કુલ લિવીંગ/li>
  • વર – કન્યા – ચુંટણી કાર્ડ, આધારકાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ વર – કન્યા – કંકોત્રી /રૂ.૫૦/- નો સ્ટેમ્પ – એગ્રીમેન્ટ નોટરી સાથે વર – કન્યા -૪×૬ સાઇઝનો લગ્નનો ફોટો
  • ગોર મહારાજ • ચુંટણી કાર્ડ/આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ/li>
  • ગોર મહારાજ – રૂ.૫૦/- નો સ્ટેમ્પ – એગ્રીમેન્ટ નોટરી સાથે/li>
  • બે સાક્ષી – ચુંટણી કાર્ડ આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/li>
  • મોબાઈલ નંબર અને જન્મ તારીખ ફરજીયાત લખવી./li>

નોંધ : વર-કન્યાને રૂબરૂ કચેરી માં હાજર રહેવું.

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039