જમીન ભાડા

મહેસાણા નગરપાલિકા હસ્તકની દુકાન ટ્રાન્સફર કરવાની વિગત

વારસાઈ ટ્રાન્સફર:-
  • અરજી
  • જુનુ ભાડુ ભરપાઈ કરેલ હોવુ જોઈએ
  • ટ્રાન્સફર ફી ની ઝેરોક્ષ
  • પેઢીનામું
  • જેના નામે કરવાનું હોય તે નામે અન્ય વારસદારોએ તેના તરફેણમાં હક્ક જતો કરતો લેખ
  • વેરા ભર્યાની પાવતીની ઝેરોક્ષ
  • મરણનો દાખલો
  • આધાર કાર્ડની ઝેરોક્ષ
વેચાણ ટ્રાન્સફર :-
  • અરજી
  • છ ગણ ભાડુ ભર્યાની પાવતીની ઝેરોક્ષ
  • અનામત ની પાવતીની ઝેરોક્ષ
  • વેરા ભર્યાની પાવતીની ઝેરોક્ષ
  • આધાર કાર્ડની ઝેરોક્ષ બંન્ને પાર્ટીની
  • 100/- રૂ. સ્ટેમ્પ ઉપર સંમતી લેખ
  • એગ્રીમેન્ટ સ્ટેમ્પ :- મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર – 1300/-
  • પીલાજી ગંજ શોપીંગ સેન્ટર – 800/-
  • પર તળાવ – 800/-
  • ટી.બી રોડ – 800/-

મહેસાણા નગરપાલિકા માલિકીના શોપીંગ સેન્ટરની માહિતી નીચે મુજબ છે.

અ.નં

મ્યુ.શોપીંગ સેન્ટરનું નામ

કુલ દુકાન

સ્થળ ઉપરની સ્થિતી

ટ્રાન્સફર ફી રૂ.

સેફ્ટી સિક્યોરીટીની રકમ

માસિક ભાડુ રૂ.

દુકાનનું ક્ષેત્રફળ

નોંધ

1 સ્ટેશન રોડ A ગ્રુપની દુકાનો 7 ગ્રાઉન્ડ ફ્લોર 40,000/- 2500/- પ્રત્યેક ચો.ફૂટે રૂ.1-0 પ્રમાણે 66.25
2 રાજમહેલ રોડ B ગ્રુપની દુકાનો 25 ગ્રાઉન્ડ ફ્લોર 50,000/- 2500/
3 રાજમહેલ રોડ B ગ્રુપની દુકાનો 12 પ્રથમ માળ 30,000/- 2500/
4 રાજમહેલ રોડ C ગ્રુપની દુકાનો 24 ગ્રાઉન્ડ ફ્લોર 40,000/- 2500/
5 રાજમહેલ રોડ C ગ્રુપની દુકાનો 12 પ્રથમ માળ 30,000/- 2500/
6 રાજમહેલ રોડ C ગ્રુપની દુકાનો 12 બીજો માળ 25,000/- 2500/
7 વિસનગર ગાંધીબાગ પાસેની દુકાનો 16 ગ્રાઉન્ડ ફ્લોર 15,000/- 2500/ 30/-
8 મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર, રાજમહેલ રોડ 45 ભોયરા 30,000/- 5000/- 190/- 190 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર, રાજમહેલ રોડ 45 ગ્રાઉન્ડ ફ્લોર 1,00,000/- 5000/- 193/- 193 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર, રાજમહેલ રોડ 45 પ્રથમ માળ 40,000/- 5000/- 235/- 235 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર, રાજમહેલ રોડ 45 બીજો માળ 30,000/- 5000/- 235/- 235 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર, રાજમહેલ રોડ 45 ત્રીજો માળ 20,000/- 5000/- 235/- 235 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
9 પીલાજીગંજ શોપીંગ સેન્ટર 104 ગ્રાઉન્ડ ફ્લોર રોડ ઉપરની 35,000/- 2500/- પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
પીલાજીગંજ શોપીંગ સેન્ટર 54 ગ્રાઉન્ડ ફ્લોર રોડ ઉપરની 25,000/- 2500/ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
પીલાજીગંજ શોપીંગ સેન્ટર પ્રથમ માળ 15,000/- 2500/ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
10 ટી.બી.રોડ, મ્યુ.શો.સેન્ટર 45 10,000/- 2500/ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
11 પરા તળાવ શો.સેન્ટર A બ્લોક 63 ગ્રાઉન્ડ ફ્લોર 10,000/- 2500/- 156/- 156 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
પરા તળાવ શો.સેન્ટર C બ્લોક 20 ગ્રાઉન્ડ ફ્લોર 10,000/- 2500/- 156/- 156 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
પરા તળાવ શો.સેન્ટર D બ્લોક 38 ગ્રાઉન્ડ ફ્લોર 10,000/- 2500/- 156/- 156 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
પરા તળાવ શો.સેન્ટર E બ્લોક 38 ગ્રાઉન્ડ ફ્લોર 10,000/- 2500/- 156/- 156 ચો.ફૂટ પ્રત્યેક ચો.ફૂટે રૂ. 1-0 પ્રમાણે
12 રંગમહેલ ટેકરા શાક બજાર બહારની દુકાનો 25 ગ્રાઉન્ડ ફ્લોર 1,00,000/- 2500/-
ટોટલ દુકાનો 716

  • કારોબારી કમીટી ઠરાવ નં.77 તા.16/09/1995 થી મ્યુનીસીપલ શોપીંગ સેન્ટરની દુકાનો નામફેર કરવા ચેરમેનશ્રીને અધીકાર આપેલ હોઈ તે પ્રમાણે નામફેર કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.
  • સ.સ.ઠ.નં.442 તા.31/03/1997 થી દુકાનો ના ભાડાપટ્ટાનો અગ્રીમેન્ટ કરાર તા.01/04/1997 થી 9(નવ) વર્ષ સુધીનો કરવાનો ઠરાવવામાં આવે છે.
  • સ.સ.ઠ.નં.34 તા.13/05/2005 થી ટ્રાન્સફર ફી લેવા ઠરાવવામાં આવેલ છે. (જે પત્રકમાં સામેલ છે.)
  • સ.સ.ઠ.નં.52 તા.01/06/2005 થી વારસાઈ હક્કે નામફેર કરવા રૂ.1000/- ટ્રાન્સફર ફી લેવા ઠરાવેલ છે.

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039