સ્ટ્રીટ લાઈટ શાખાનો મુખ્ય ઉદ્દેશ મ્યુનિસિપલ હદની તમામ જાહેર જનતાને સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાનો છે. સ્ટ્રીટ લાઈટ એ આવશ્યક સેવાને લગતી કામગીરી છે. હાલમાં નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હદમાં સમાવેશ તમામ પ્રાઈવેટ સોસાયટીની સ્ટ્રીટ લાઈટોનું મરામત, નિભાવણી તથા વીજબિલો ભરવા અંગેની યોજના કાર્યરત છે જે “અટલ સ્ટ્રીટ લાઈટ યોજના” તરીકે ઓળખાય છે. જે યોજનાનો લાભ લેવા અંગેનું ફોર્મ વેબ સાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
જાહેર રોડની સ્ટ્રીટ લાઈટની ફરીયાદ નોંધાવવાનો સંપર્ક નંબર
ટોલ ફ્રી નંબર :- ૧૮૦૦ ૧૮૦ ૩૫૮૦ / ૯૭૨૭૧૫૭૪૮૮
“અટલ સ્ટ્રીટ લાઈટ યોજના” અંતર્ગત સમાવેશ સ્ટ્રીટલાઈટની ફરીયાદ નોંધાવવાનો નંબર
મો.નં:- ૬૩૫૨૯૨૬૩૮૦
ડાઉનલોડ ફોર્મ
આકસ્મીક સમયમાં સ્ટ્રીટલાઈટ કર્મચારીનો સંપર્ક માટે
કર્મચારીનું નામ |
હોદ્દો |
કર્મચારીના કામનો વિસ્તાર |
મોબાઈલ નંબર |
હાર્દિકભાઈ પટેલ | સ્ટ્રીટ લાઈટ એન્જી. | મહેસાણા | ૯૭૨૩૪૫૧૫૯૦ |
હાર્દિકભાઈ પંચીવાલા | સ્ટ્રીટ લાઈટ એન્જી. | મહેસાણા | ૯૭૨૭૧૫૭૪૮૮ |
ભરતભાઈ શેઠ | વાયરમેન | મહેસાણા-૧ | ૯૯૨૫૦૪૯૫૭૭ |
કમલેશભાઈ પંચાલ | વાયરમેન | મહેસાણા -૨ | ૯૯૨૫૦૪૬૪૯૮ |
મહેશભાઈ વણકર | વાયરમેન | મહેસાણા-૨ (નાગલપુર ગામ) | ૯૯૦૯૧૭૯૨૧૨ |