શાખાનો મુખ્ય હેતુ :- ડ્રેનેજ વહન (ડ્રેનેજ ને લગતી સાફ-સફાઈ) ની કામગીરી યાંત્રિક સાધનો દ્વારા કરાવવા માં આવે છે.
ભૂગર્ભ ગટર ના ઇન્ચાર્જ ઈજનેર શ્રી |
મોબાઈલ નંબર |
શ્રી આનંદકુમાર એ.પટેલ | ૯૦૩૩૫૮૭૯૮૩ |
ભૂગર્ભ ગટર લગત આવતી ફરીયાદો નું નિવારણ કરનારનું નામ / મોબાઈલ નંબર
અનુ. |
કર્મચારી નું નામ |
હોદ્દો |
મો.નંબર |
૧ | આકાશભાઈ ગઢવી | આ.એન્જી | ૯૬૬૨૭૩૨૦૨૫ |
૨ | રાજકુમાર વી પરમાર | સુ.વાઈઝર | ૯૮૨૪૦૧૯૯૪૫ |
૩ | કૃષ્ણસિંહ એચ ચુડાસમા | સુ.વાઈઝર | ૯૯૨૪૪૮૮૫૮૪ |
ભૂગર્ભ ગટરના કનેક્શન ના દર (ફી) ની વિગત
અનુ. |
વિગત |
કનેક્શન ફી |
૧ | વેપારી ધોરણ (બીન રહેણાંક) | રૂ.૩૫૦૦.૦૦ |
૨ | હોસ્પીટલ,બોર્ડીગ,લોઝ,હોટલ,મીલ | રૂ.૧૧૦૦૦.૦૦ |
૩ | સરકારી,અર્ધસરકારી,ઓફીસો,સહકારી સંસ્થા,ટ્રસ્ટો | રૂ.૧૧૦૦૦.૦૦ |
૪ | જી.આઈ.ડી.સી,આઈસ ફેક્ટરી,સર્વીસ સ્ટેશન | રૂ.૨૧૦૦૦.૦૦ |
૫ | રહેણાંક | રૂ.૧૨૦૦.૦૦ |