નગર આયોજન

વિકાસ નકશા અને નગર રચના યોજનાની માહિતી

(1) વિકાસ નકશાની વિગતો

અનું. નં.

વિગત

પહેલો વિકાસ નકશો કયારે અમલમાં આવ્યો.
વિકાસ નકશો કેટલીવાર પુનરાવર્તિત કરવામાં આવ્યા છે
વિકાસ નકશો છેલ્લી વાર ક્યારે પુનરાવર્તિત કરવામાં આવ્યો છે.
પહેલો વિકાસ નકશો સરકારશ્રીનાં જાહેરનામાં નં:જીએચ/વી/૭૩ ઓફ ૭૬/ડીવિપી/૨૩૭૪/૧૫૬૩/કયું.તા.૨૧/૦૪/૧૯૭૬ થી મંજુર થઇ તા.૦૧/૦૬/૧૯૭૬ થી અમલમાં આવેલ છે. વિકાસ નકશો બે વાર પુનરાવર્તિત કરવામાં આવેલ છે. પ્રથમ પુનરાવર્તિત વિકાસ યોજના સરકારશ્રી નાં તા.૦૬/૦૭/૧૯૯૩ નાં જાહેરનામા ક્રમાંક: જીએચ/વી/૧૩૩ ઓફ ૧૯૯૩/ડીવિપી/૨૭૯૨/૨૧૦૯/(૯૩) એલ થી મંજુર થઇ તા.૦૬/૦૮/૧૯૯૩ થી અમલમાં આવેલ છે. દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના સરકારશ્રી ના જાહેરનામા નં GH/V/176 of 2020 DVP-272018-6452-L થી કલમ ૧૭ (૧) થી મંજૂર થયેલ છે.
વિકાસ નકશાની અંદર નગરપાલિકાના રસ્તાની વિગતો. રસ્તાની લંબાઇ (મી) રસ્તાની પહોળાઇ
૭૨૦૬૮ ૯,૧૨,૧૮,૨૪,૩૦ મીટરની પહોળાઈ નાં રોડ છે
ક્ષેત્રફલ ૩૨૧૦હેક્ટર

(2) નગર રચનાયોજનાની વિગતો

નગર રચના યોજનાઓનુહાલની સ્થિતિ દર્શાવતુ પત્રક

નગર રચના યોજનાઓનું નામ

હાલની સ્થિતિ

ક્ષેત્રફળ (હેક્ટર)

સ્થળ

નગર રચના યોજના-૧ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગનાજાહેરનામા નં.જી.એચ/વી/૬૫ ઓફ ૧૯૮૬/ટી.પી.એસ.-૨૭૮૪-૪૧૬(૮૬)લ તા.૧૫/૦૨/૧૯૮૬ થીઆખરી યોજના મંજુર થઇ તા.૨૮/૦૪/૧૯૮૬ થી અમલમાં આવેલ છે. ૯૩ મહાશક્તિગ્રાઉન્ડ વિસ્તાર
નગરરચના યોજના-૨ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગનાજાહેરનામા નં.જી.એચ/વી/૧૫૮ ઓફ ૧૯૮૬/ટી.પી.એસ.-૨૭૮૫-૨૯૧૨(૮૬)લ તા.૧૪/૦૮/૧૯૮૬ થીઆખરી યોજના મંજુર થઇ તા.૧૯/૦૯/૧૯૮૬ થી અમલમાં આવેલ છે. ૬૪ ટી.બી.રોડ વિસ્તાર
નગરરચના યોજના-૩ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગનાજાહેરનામા નં.જી.એચ/વી/૭૪ ઓફ ૨૦૦૮/ટી.પી.એસ.-૨૭૨૦૦૬-૬૯૭૭-લ તા.૨૦/૦૫/૨૦૦૮ થીમુસદ્દારૂપ યોજના મંજુર થયેલ છે.જેની પ્રારંભિક કરવાની કામગીરી નગર રચના અધિકારીદ્વારા પ્રગતિમાં છે. ૧૦૮ મહેસાણા APMC ની પાછળ નો વિસ્તાર
નગર રચના યોજના-૪ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગનાજાહેરનામા નં.જી.એચ/વી/૧૬ ઓફ ૨૦૨૦/ટી.પી.એસ.-૨૭૨૦૧૯-૪૪૭૮-લ તા.૧૨/૦૨/૨૦૨૦ થીપ્રારંભિક યોજના મંજુર થયેલ છે.જેની અંતિમકરવાની કામગીરી નગર રચના અધિકારી દ્વારા પ્રગતિમાં છે. ૯૯.૮૦ મહેસાણાકસ્બા ની પાછળ શોભાસણ અને કુકસ રોડ ની વચ્ચે
નગરરચના યોજના-૫ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગનાજાહેરનામા નં.જી.એચ/વી/૭૬ ઓફ ૨૦૦૮/ટી.પી.એસ.-૨૭૨૦૦૬-૬૯૭૬-લ તા.૨૦/૦૫/૨૦૦૮ થીમુસદ્દારૂપ યોજના મંજુર થયેલ છે.જેની પ્રારંભિક કરવાની કામગીરી નગર રચના અધિકારીદ્વારા પ્રગતિમાં છે. ૧૦૮ શોભાસણરોડ અને કુકસ રોડ ની વચ્ચેનો વિસ્તાર

(3) નગર રચના યોજના હેઠળ મળેલ અનામત પ્લોટો ની વિગતો

ટી.પી. સ્કીમ નંબર

રિઝર્વેશન પ્લોટનો હેતુ

રિઝર્વેશન પ્લોટનો સર્વે નંબર અને અંતિમ ખંડ નંબર

રિઝર્વેશન પ્લોટના અંતિમ ખંડનું ક્ષેત્રફળ (ચો મી)

સામાજિક અનેઆર્થિક રીતે નબળા લોકો માટે રહેણાક ૮૦૮૩
સ્કુલ અને રમત ગમતના મેદાન માટે ૫૮૭૭
સ્કુલ અને રમત ગમતના મેદાન માટે ૪૩ ૯૦૯૫
ઓપન સ્પેસ ૫૦ ૨૩૦૩
શોપીગ સેન્ટર ૭૭ ૯૭૬
ઓપન સ્પેસ ૮૦ ૧૪૭૭
પાર્ક ૮૫ ૯૦૭
પાર્ક ૧૨૭૧
ઓપન સ્પેસ ૬૬૮
લોકલ શોપ્સ ૧૬ ૬૭૬
લોકલ શોપ્સ ૩૨ ૬૯૪
ગાર્ડન ૩૭ ૫૮૯૫
લાયબ્રેરી ૩૯ ૨૧૦૪
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટેના વસવાટ ૪૬ ૪૩૦૫
પ્લે ગ્રાઉન્ડ ૫૪ ૩૬૫૮
સ્કુલ ૫૩ ૩૭૩૮
પાર્ક ૬૫ ૧૨૫૭
સ્મશાન ૬૮ ૩૫૨૨
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે ૭૭ ૧૩૬૫
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે ૮૦ ૨૬૨૯
નેબર હુડ સેંટર ૮૭ ૩૪૬૯
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે ૮૩ ૨૦૮૫
ઓપન સ્પેસ ૯૫ ૨૧૨૨
પ્લે ગ્રાઉન્ડ ૧૦૧ ૨૨૨૮
સ્કુલ ૧૦૨ ૨૦૯૪
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે ૧૦૭ ૪૨૨૪
ઓપન સ્પેસ ૧૦૬ ૮૮૯
ઓપન સ્પેસ ૪૮ ૧૯૪
ઓપન સ્પેસ ૪૯ ૨૯૨
ખુલ્લીજગ્યા ૮૮ ૨૮૭
ખુલ્લી જગ્યા ૧૦૫ ૮૩૪
બગીચો ૮૭ ૬૦૦૭
બગીચો ૮૯ ૪૦૪૧
બગીચો ૯૮ ૧૨૬૩૯
શાળા ૯૫ ૫૩૮૮
રમતગમત નું મેદાન ૮૬ ૬૭૮૪
ખુલ્લા વાણીજ્ય હેતુ માટે (ઓટા માર્કેટ) ૧૦૬ ૩૪૮૯
સામાજિક માળખાકીય સુવિધા ૯૯ ૫૬૨૬
સામાજિક માળખાકીય સુવિધા ૧૦૩ ૮૪૨૦
રહેણાંક હેતુ સારું વેચાણપાત્ર ૯૧ ૩૫૦૬
રહેણાંક હેતુ સારું વેચાણપાત્ર ૯૩ ૯૩૭૨
રહેણાંક હેતુ સારું વેચાણપાત્ર ૧૦૧ ૪૪૧૧
રહેણાંક હેતુ સારું વેચાણપાત્ર ૧૦૪ ૧૦૬૯૦
વાણીજ્ય હેતુ સારું વેચાણપાત્ર ૯૦ ૮૪૦૧
વાણીજ્ય હેતુ સારું વેચાણપાત્ર ૯૨ ૧૪૫૯૮
વાણીજ્ય હેતુ સારું વેચાણપાત્ર ૯૭ ૪૬૬૫
વાણીજ્ય હેતુ સારું વેચાણપાત્ર ૧૦૦ ૫૮૮૭
વાણીજ્ય હેતુ સારું વેચાણપાત્ર ૧૦૨ ૩૦૦૭
વાણીજ્ય હેતુ સારું વેચાણપાત્ર ૧૦૮ ૧૪૨૮૨
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે આવાસયોજના ૯૪ ૭૧૩૭
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે આવાસયોજના ૯૬ ૨૫૬૫૧
સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે આવાસયોજના ૧૦૭ ૨૬૦૫૧

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039