સાંસદ સભ્યશ્રીની યાદી

ક્રમ

મત વિસ્તાર

વર્ષ

પાર્ટીનું નામ

નામ

મહેસાણા પૂર્વ ૧૯૫૨ કાંગ્રેસ શાંતિલાલ પારેખ
મહેસાણા પશ્વિમ ઇન્ડીપેન્ડેન્ટ તુલસીદાસ કિલાચંદ
મહેસાણા-૧૦ ૧૯૫૭ ઇન્ડીપેન્ડેન્ટ પુરૂષોત્તમદાસ રણછોડદાસ પટેલ
મહેસાણા-૧૦ ૧૯૬૨ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ માનસિંહ પૃથ્વીરાજ પટેલ
મહેસાણા-૧૧ ૧૯૬૭ સ્વાતંત્ર પાર્ટી આર. જે. અમીન
મહેસાણા-૧૧ ૧૯૭૧ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ (સંગઠન) નટવરલાલ અમૃતલાલ પટેલ
મહેસાણા-૧૨ ૧૯૭૭ ભારતીય લોક દળ મણીબેન વલ્લભભાઇ પટેલ
મહેસાણા-૧૨ ૧૯૮૦ જનતા પાર્ટી મોતીભાઇ રણછોડભાઇ ચૌધરી
મહેસાણા-૧૨ ૧૯૮૪ ભારતીય જનતા પાર્ટી એ. કે. પટેલ
મહેસાણા-૧૨ ૧૯૮૯ ભારતીય જનતા પાર્ટી એ. કે. પટેલ
૧૦ મહેસાણા-૧૨ ૧૯૯૧ ભારતીય જનતા પાર્ટી એ. કે. પટેલ
૧૧ મહેસાણા-૧૨ ૧૯૯૬ ભારતીય જનતા પાર્ટી એ. કે. પટેલ
૧૨ મહેસાણા-૧૨ ૧૯૯૮ ભારતીય જનતા પાર્ટી એ. કે. પટેલ
૧૩ મહેસાણા-૧૨ ૧૯૯૯ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ આત્મારામ મગનભાઇ પટેલ
૧૪ By Polls ૨૦૦૨ ભારતીય જનતા પાર્ટી ઠાકોર પુંજાજી સદાજી
૧૫ મહેસાણા-૧૨ ૨૦૦૪ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ જીવાભાઇ અંબાલાલ પટેલ
૧૬ મહેસાણા-૪ ૨૦૦૯ ભારતીય જનતા પાર્ટી જયશ્રીબેન પટેલ
૧૭ મહેસાણા-૪ ૨૦૧૪ ભારતીય જનતા પાર્ટી જયશ્રીબેન પટેલ
૧૮ મહેસાણા-૪ ૨૦૧૯ ભારતીય જનતા પાર્ટી શારદાબેન અનિલકુમાર પટેલ