લગ્ન નોધણી માટે વર કન્યા એ રજુ કરવાના પેપર
- નમુનો -૧ અરજી ફોર્મ ઉપર રૂપિયા ૩/-ની કોર્ટટીકીટ લગાવવી./li>
- લગ્ન નોંધણીની યાદી (કલમ -૫) બે નકલ માં કુલ રૂ.૪૦૦/- એગ્રીમેન્ટ ટીકીટ લગાવવી./li>
- મેમોરેન્ડમની બંને નકલ પર વર-કન્યાના પાસપોર્ટ સાઈઝના ફોટા લગાવવા./li>
- વર – કન્યા – જન્મનું પ્રમાણપત્ર / સ્કુલ લિવીંગ/li>
- વર – કન્યા – ચુંટણી કાર્ડ, આધારકાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ વર – કન્યા – કંકોત્રી /રૂ.૫૦/- નો સ્ટેમ્પ – એગ્રીમેન્ટ નોટરી સાથે વર – કન્યા -૪×૬ સાઇઝનો લગ્નનો ફોટો
- ગોર મહારાજ • ચુંટણી કાર્ડ/આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ/li>
- ગોર મહારાજ – રૂ.૫૦/- નો સ્ટેમ્પ – એગ્રીમેન્ટ નોટરી સાથે/li>
- બે સાક્ષી – ચુંટણી કાર્ડ આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/li>
- મોબાઈલ નંબર અને જન્મ તારીખ ફરજીયાત લખવી./li>
નોંધ : વર-કન્યાને રૂબરૂ કચેરી માં હાજર રહેવું.