ફાયર શાખા

મહેસાણા નગરપાલિકા સંચાલિત ડો.બાબાસાહેબ આંબેડકર ફાયર સ્ટેશન, પરા તળાવ નજીકસમર્પણ ચોક નજીક, મહેસાણા-૧ ખાતે આવેલ છે. જેમાં કુલ ૦૧ ફાયર ઇન્સ્પેકટર અને ૦૮ ફાયરમેન નો કાયમી સ્ટાફ છે તથા ફાયર અને બચાવ કામગીરી માટેના જુદા જુદા વાહનો રાખવામાં આવેલ છે.

ફાયર ટીમ ધ્વારા મહેસાણા નગરપાલિકા વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ફાયરકોલ, ડેડ બોડી કોલ, એનિમલ બચાવ કોલ તેમજઅન્ય કુદરતી આપતિમાં જેથી કે પુર, વાવાઝોડું, ધરત્તીકંપ માંસેવા આપે છે.

તેમજ ફાયર ટીમ ધ્વારા ફાયર સેફ્ટી બાબત જન જાગૃતિ લાવવા, સ્કુલ, કોલેજ, સોસાયટી તથા ગામડાઓ માં ફાયર સેફટી ની ટ્રેનિગ અને મોકડ્રીલ પણ કરે છે.

ઈમરજન્સી (ટોલ ફ્રી) નં. – ૧૦૧
ફાયર બ્રિગેડ મહેસાણા – ૦૨૭૬૨ ૨૨૩૨૮૪
ફાયર બ્રિગેડ મહેસાણા(હોટ લાઈન) – ૦૨૭૬૨ ૨૨૩૨૮૩

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039