નાગરિક અધિકાર પત્ર

નાગરિકોની ફરજો અને તેઓ પાસે અપેક્ષાઓ

  • આપણી નગરપાલિકાની કોઈપણ પ્રકારની મિલ્કતને નુકશાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ નહી કરી કે તેવી પ્રવૃત્તિ કરનારને રોકવા.
  • મ્યુનીસીપાલીટીના ઘરવેરા, પાણીવેરા, ગટરવેરા, વિગેરે તમામ કરનાં નાણાં સમયસર ભરી દેવા અને બીનજરૂરી વિલંબ કે લીટીગેશન ન કરવા.
  • પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી અને મૂલ્યવાન પાણીનો બગોડ અટકાવવો.
  • સ્ટ્રીટ લાઈટોની જાળવણી કરવી અને બીજરૂરી લાઈટો ચાલુ માલુમ પડે તો તાત્કાલિક મ્યુનિસીપાલીટીનું ધ્યાન દોરવું.
  • કાયદેસરના કનેક્શન વગર કે કર ભર્યા વગર કોઈપણ પ્રકારના જોડાણ જેવા કે પાણી, ગટર, લાઈટ નો લાભ ન લેવો, તેવા લાભ લેનારની વિગતો નગરપાલિકામાં તાત્કાલિક આપવી અને આવા કનેક્શનો કાપી નાંખવામાં મ્યુનીસીપાલીટીને સહયોગ આપવો.
  • કચરો-કુડો કે પાણી, એઠવાડ કે કાગળો, કોથળીઓ ગમે તે રસ્તા પર ન નાંખતા જે તે નજીકની કચરાપેટીમાં જ નાખવો.
  • પોતાના વિસ્તારમાં થતા કોઈપણ વિકાસ કામની ગુણવત્તા સારી ન જણાય તો નગરપાલિકામાં તાત્કાલિક સમક્ષ અધિકારીનું ધ્યાન દોરવું.
  • જાહેર શૌચાલયો અને જગ્યાઓનો ઉપયોગ સફાઈ, સ્વચ્છતા જળવાય તે રીતે કરવો.

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039