ક્રમ |
મત વિસ્તાર |
વર્ષ |
પાર્ટીનું નામ |
નામ |
૧ | મહેસાણા-૬૭ | ૧૯૬૨ | ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ | શાંતિબેન ભોળાભાઇ પટેલ |
૨ | મહેસાણા-૭૪ | ૧૯૬૭ | સ્વાતંત્ર પાર્ટી | કે. જે. યાજ્ઞિક |
૩ | મહેસાણા-૭૪ | ૧૯૭૨ | ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ | દયાશંકર વી. ત્રિવેદી |
૪ | મહેસાણા-૮૩ | ૧૯૭૫ | ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ (સંગઠન) | ઝાલા ભાવસિંહજી દાનસિંહજી |
૫ | મહેસાણા-૮૩ | ૧૯૮૦ | ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ (ઇન્દીરા) | ઝાલા ભાવસિંહજી દાનસિંહજી |
૬ | By Polls | ૧૯૮૧ | ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ | એ. આર. ભાવસિંહજી |
૭ | મહેસાણા-૮૩ | ૧૯૮૫ | ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ | પટેલ મણીલાલ વિરચંદદાસ |
૮ | મહેસાણા-૮૩ | ૧૯૯૦ | ભારતીય જનતા પાર્ટી | ખોડાભાઇ એન. પટેલ |
૯ | મહેસાણા-૮૩ | ૧૯૯૫ | ભારતીય જનતા પાર્ટી | ખોડાભાઇ એન. પટેલ |
૧૦ | મહેસાણા-૮૩ | ૧૯૯૮ | ભારતીય જનતા પાર્ટી | ખોડાભાઇ એન. પટેલ |
૧૧ | મહેસાણા-૮૩ | ૨૦૦૨ | ભારતીય જનતા પાર્ટી | અનિલકુમાર ત્રિભોવનદાસ પટેલ |
૧૨ | મહેસાણા-૮૩ | ૨૦૦૭ | ભારતીય જનતા પાર્ટી | અનિલકુમાર ત્રિભોવનદાસ પટેલ |
૧૩ | મહેસાણા-૨૫ | ૨૦૧૨ | ભારતીય જનતા પાર્ટી | પટેલ નીતિનભાઇ રતિલાલ |
૧૪ | મહેસાણા-૨૫ | ૨૦૧૭ | ભારતીય જનતા પાર્ટી | પટેલ નીતિનભાઇ રતિલાલ |
૧૫ | મહેસાણા-૨૫ | ૨૦૨૨ | ભારતીય જનતા પાર્ટી | પટેલ મુકેશભાઈ દ્વારકાપ્રસાદ |
Coyright © 2024 મહેસાણા નગરપાલિકા All rights reserved.