ઓ.એસ./મહેકમ શાખા

ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ મુજબ વર્ષમાં દર ત્રણ માસે એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર માસમાં મળનાર સામાન્ય સભાનો એજન્ડા બનાવવાની કામગીરી નગરપાલિકાની તમામ કમિટીઓના એજન્ડા બનાવવાની કામગીરી.

નગરપાલિકાના તમામ કર્મચારીઓ લગતની કામગીરી (પગાર પત્રક, સર્વિસ બુક વિગેરે)

કર્મચારીઓની વિગત

અનુ.

નામ

હોદ્દો

મોબાઇલ નંબર

શ્રી મિતેષભાઈ ગોવિંદભાઈ પટેલ ઓફીસ સુપ્રીટેન્ડેન્ટ ૯૮૭૯૫૮૩૬૦૦
શ્રી અમિતભાઈ બચુભાઈ નાયક ક્લાર્ક ૯૯૨૪૦ ૧૭૮૨૦
શ્રી દિનેશભાઈ વાઘજીભાઈ ચૌધરી સમાજ સંગઠક ૮૨૦૦૧૧૯૭૯૫
શ્રી નરેશભાઈ એમ.તુરી પટાવાળા ૯૯૦૯૩ ૩૮૦૫૫

અમારો સંપર્ક કરો

નગરપાલિકા ઓફિસ
0-2762-253375
ચીફ ઓફિસર
0-2762-254568
પ્રેસીડેન્ટ
0-2762-251039